મને સર્વોદયનો એક ભાગ હોવાનો ગર્વ છે, જે સર્વોદય ને આજે 55 વર્ષ થઈ રહ્યા છે, જેમાં મને અને મારી સર્વોદય ટીમને ગર્વ છે, અમારા પિતા શ્રી ઈશ્વરભાઈ આર. મસુરિયા દ્વારા સ્થાપિત આ કંપનીમાં અમને જીવનના ઘણા અનુભવો થયા છે. વ્યાપાર નીતિ સાથે સંપૂર્ણ ભરોસો હકારાત્મક નીતિઓથી ભરપૂર છે, અને અમે ફક્ત સર્વોદય નામનો ઉલ્લેખ કરીને હકારાત્મક ઊર્જા અનુભવીએ છીએ.
આપણા શ્રી શૈલેષભાઈ મસુરીયા અને શ્રી સંજયભાઈ મસુરીયા જેઓ સર્વોદય ને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે,
“અષાઢી બીજ” ની સૌને શુભકામનાઓ.
I am proud to be a part of Servoday, which Servoday is turning 55 today, of which I and my Servoday Team are proud, we have had many life experiences in this company founded by our Father Shri Ishawarbhai R. Masuria which has full fill with Business policy is full of positive policies, and we feel the positive energy just by mentioning the name Servoday.
Our Shri Shaileshbhai Masuria and Shri Sanjaybhai Masuria who are playing an important role in taking Servoday forward,
Best wishes to everyone on “Ashhadhi Bij”.
Copyright © 2025 GrabsIndia.com. All Right Reserved.